શ્રી સ્‍વામિનારાયણ મંદિર કારીયાણી દેવોનો ૩૩મો પાટોત્‍સવ

                  સર્વોપરી ઇષ્‍ટદેવ ભગવાનશ્રી સ્‍વામિનારાયણ તથા ગઢપુર પતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાના શ્રી કારીયાણી ધામમાં બિરાજીત મહાપ્રતાપી શ્રી હરિકૃષ્‍ણ મહારાજ તથા શ્રી લક્ષ્‍મીનારાયણ દેવ શ્રી ઘનશ્‍યામમહારાજની પરમકૃપાથી પ.પુ.ધ.ધૂ.૧૦૦૮ વિદ્યમાન આચાર્યશ્રી અજેન્‍દ્રપ્રસાદજી મહારાજની તથા પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી તેમજ સ.ગુ.પુ.સ્‍વા.શ્રી કૃષ્‍ણસેવાદાસજી તથા સ.ગુ.સ્‍વા.હરિપ્રકાશદાસજીના શુભ આશિર્વાદથી આ દિવ્‍ય ભવ્‍ય મહોત્‍સવનું આયોજન કરેલ છે. તો આ ભવ્‍ય મહોત્‍સવમાં આપની શકિત પ્રમાણેની સેવાનો લાભ લેવા વિનંતી.

 

 

 

 

flash 885x94
 

 © Shree Swaminarayan Mandir, Gadhada All Rights Reserved. -  Site designed and maintained by Perfect Marketing, Amreli.